તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ચિલોડા પ્રાથમિક શાળા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

ચિલોડા પ્રાથમિક શાળા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ચિલોડાપ્રાથમિક શાળામાં ડૉ. સર્વ પલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં ધોરણ 6થી 8ના 18 બાળકો શિક્ષક બન્યા હતાં. બાળકોએ એક દિવસ શિક્ષક બન્યા હતાં. સ્વયં શિક્ષક દિનની ઉજવણીમાં બાળ શિક્ષકોએ શિસ્તબદ્ધ ટીમે પોષક પહેરી વર્ગખંડોમાં વિષયો પ્રમાણે પદ્ધતિસરનું શિક્ષણ કાર્ય કર્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...