તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • એલઆઇસી ડિવિઝન ખાતે સ્વાસ્થ્ય પરિક્ષણ કેમ્પ યોજવામાં આવ્યો

એલઆઇસી ડિવિઝન ખાતે સ્વાસ્થ્ય પરિક્ષણ કેમ્પ યોજવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ભારતીયજીવન વિમા નિગમના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ડિવીઝન કાર્યાલય દ્વારા તા. 7મી સુધી વીમા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર ડિવિઝન કાર્યાલય ખાતે સ્વાસ્થ્ય પરિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અપોલો હોસ્પિટલ અને દીવા હેલ્થકેરના સહયોગથી સ્વાસ્થ્ય શિબિર યોજાઇ હતી. શિબિરમાં અધિકારી અને કર્મચાઓનું વિના મુલ્યે બ્લડ પ્રેસર મધુપ્રમેહ અને ઇસીજી સહિતની ચકાસણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...