• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • નિફ્ટનાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો

નિફ્ટનાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંશિક્ષક તરીકે ફરજ બજાવતા વિટ્ઠલભાઇ ગોહીલનો 25 વર્ષિય પુત્ર જયદિપ દોઢેક માસથી ગાંધીનગર ખાતે આવેલી એનઆઇએફટી (નિફ્ટ) માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જયદિપ અને તેના મિત્રો ગિફ્ટ સીટી પાસે સી. 303 શ્રી રંગ મોલ એન્ડ નગર રિવેરા ફ્લેટમાં રહે છે. જયદીપ કોલેજ આવ્યો હોવાનો કોલ તેની બહેન એક્તાને ગાંધીનગર આવી હતી. એકતાએ તેના મિત્રોને પૂછ્યુ તો ખબર પડી કે જયદીપ સવારે ઘરે હતો, પરંતુ કોલેજથી તેના મિત્રો પરત આવ્યા ત્યારે હતો. મામલે ઇન્ફોસિટી પોલીસને જાણ કરતા પોલીસે જયદિપની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...