તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |શ્રી સમસ્તબ્રહ્મ સમાજ ગાંધીનગર દ્વારા બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને

ગાંધીનગર |શ્રી સમસ્તબ્રહ્મ સમાજ ગાંધીનગર દ્વારા બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |શ્રી સમસ્તબ્રહ્મ સમાજ ગાંધીનગર દ્વારા બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું તા. 1લી ઓક્ટોબરને સવારે 8થી 12 વાગ્યા દરમિયાન ટાઉન હોલ સેકટર 17 ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હોય તેમણે ટાઉન હોલ ખાતે સવારે 8 વાગે હાજર રહેવા પ્રમુખ પિનાકીન રાવલે જણાવ્યું છે.

બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે

અન્ય સમાચારો પણ છે...