વિજ કરંટથી મગોડી ગામમાં પશુનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાનાં મગોડીમાં પશુનાં મોતનો બનાવ સામે આવ્યો છે. મગોડીમાં રહેતા કાળસંગભાઇ રાયસંગભાઇ રબારીની ભેસો ચરવા નિકળી હતી ત્યારે એક પાડરડુ વીજ ડીપી પાસેથી પસાર થતા અર્થિંગનાં વાયરને અડી જતા વિજશોકથી સ્થળ પર મોતને ભેટ્યુ હતુ. આ બનાવથી અરેરાટી વ્યાપી છે.

આ બનાવ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ અમૃતભાઇએ આ દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...