ગાંધીનગર | જગતજનનીનાઆરાધનાના પર્વ નવરાત્રિમાં આઠમનો મહિમા અનેરો છે.આ દિવસે
ગાંધીનગર | જગતજનનીનાઆરાધનાના પર્વ નવરાત્રિમાં આઠમનો મહિમા અનેરો છે.આ દિવસે હવન, યજ્ઞ, પૂજા, જાપ, મહાઆરતી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં આઠમની અનેરી આરતી માટે પ્રખ્યાત બનેલા ગાંધીનગર કલ્ચરલ ફોરમની આઠમની મહાઆરતીનો લાભ લેવા ગુજરાત રાજયના રાજયપાલ હાજર રહ્યાં હતાં. રાજયપાલ કોહલી અને તેમના પરિવારે આરતી ઉતારી હતી.
કલ્ચરલ ગ્રાઉન્ડમાં રાજયપાલ કોહલીએ રમઝટ માણી