ગાંધીનગર પ્રજાપતિ સમાજ દ્વારા પ્રવાસનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર પ્રજાપતિ સમાજ દ્વારા પ્રવાસનું આયોજન

ગાંધીનગર | ગાંધીનગરપ્રજાપતિ સમાજ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.તા. 20મી ઓગસ્ટના રોજ પોલો ફોરેસ્ટ ખાતે યોજાનાર પ્રવાસમાં નાગરિકોને લાભ લેવા મંત્રી રાજેન્દ્રભાઇ પ્રજાપતિએ જણાવ્યું છે. વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે રાજેન્દ્રભાઇ 7984820857 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...