તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિધીબેનને ખૂબ પ્રેમ કરતા હોવાનું લખ્યું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્યુસાઇડ નોટમાં આપઘાત કરવા પાછળ માતા સવિતાબેન, ભાઇ ધીરૂ તથા બહેનને જવાબદાર ગણાવી તેમને ગાંધીનગરના આ મકાનમાં રહેવાનો કોઇ અધિકાર નથી તેવું જણાવીને મકાન પત્નિ નિધીને આપી દેવા જણાવ્યું છે. આપઘાત બાદ પત્નિ નિધીબેનને પિયરમાં મોકલી દેવાનું તથા પોતે નિધીબેનને ખૂબ પ્રેમ કરતા હોવાનું પણ લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...