તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વિદ્યાર્થીઓનુ સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમાજના ધોરણ 10,12ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના સરકારમાં નવા જોડાયેલા કર્મચારીઓનુ પણ સન્માન કરાયુ હતુ. તાલુકા પ્રમુખ ગોવિંદજી ઠાકોર સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનુ સન્માન કરી ઉત્સાહમાં વધારો કર્યો હતો. સેક્ટર 12 આંબેડકર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...