તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટનગરના કલાકારને કલારત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર રહેતા અને અભિનય ક્ષેત્રે કામ કરનાર હસમુખ મેકવાનને નડીયાદ શહેર તાલુકા પેન્શનર્સ ફોરમ દ્વારા કલારત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં કલારત્ન ક્ષેત્રની વિવિધ પાંચ પ્રતિભાઓને સન્માનિત કરાઇ હતી. જેમાં સુગમ સંગીતક્ષેત્રે વિરેન્દ્ર ભટ્ટ, શાસ્ત્રીયક્ષેત્રે અનુજ વણકર, ભરતનાટ્યમમાં હર્ષ ડાભી સહિતને રત્ન એવોર્ડ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...