તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રાજ શિક્ષણસંકુલમાં આવેલી શારદા વિધાલય, ક્રિશ્ના સ્કુલ ઓફ સાયન્સ અને રાજ પ્રાથમિક સ્કુલમા ધ્વજવંદન કાર્યક્ર્મ સાંસ્કુતિક કાર્યક્ર્મ સાથે રંગેચંગે ઉજવવામાં આવ્યો. જેમાં મહેમાન તરીકે શાળા ચેરમેન બાબુભાઇ પટેલ, એજ્યુકેશન ડાયરેક્ટર એ.કે. રાઠોડ, એસ.જી.પટેલ તથા સુરેશભાઇ પટેલ હાજર રહ્યા હતા અને એક નવતર પ્રયોગ તરીકે શાળાની નાની બાળકી સાધુ હેની દ્વારા ધ્વજ ફરકાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...