તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રકનપુર તથા ઝાંકમાંથી સ્વાઇન ફ્લુનાં 2 કેસો મળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રકનપુરનાં 28 વર્ષિય યુવાન તથા ઝુંડાલનાં 52 વર્ષિય મહિલાનો સ્વાઇન ફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુનાં કેસોની સંખ્યા 28 પર પહોચી છે. જેમાંથી 6નાં મૃત્યુ થયા છે જયારે 16ને સાજા કરી દેવાયા છે. જયારે સરકારે સ્વાઇન ફ્લુનાં નામ બદલીને સીઝનલ ઇન્ફ્લુએઝા કરી નાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...