તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar જે. એમ. ચૌધરી સ્કૂલમાં વકૃત્વ, નિબંધ અને કાવ્ય લેખન સ્પર્ધા

જે. એમ. ચૌધરી સ્કૂલમાં વકૃત્વ, નિબંધ અને કાવ્ય લેખન સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે બુધવારે શહેરની જે. એમ. ચૌધરી સાર્વજનિક પ્રાથમિક વિદ્યાલયમાં વકતૃત્વ,નિબંધ લેખન અને કાવ્ય લેખનની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ધોરણ 6થી 8ના કુલ 75 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય મીનાબેન ચૌધરીએ ગાંધીજીના જીવનકાર્યો તથા તેમના પથ પર ચાલવાની સહાલ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...