• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • વઢિયાર પ્રદેશના લોકજીવનના તુરી બારોટ કલાકારનું સન્માન કરાયુ

વઢિયાર પ્રદેશના લોકજીવનના તુરી બારોટ કલાકારનું સન્માન કરાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર સાહિત્ય સભા દ્વારા વઢિયાર પ્રદેશના લોકજીવનના કલાકાર આલા માવા બારોટનું સન્માન કરાયું હતું. આ કલાકાર સમી-હારીજના વઢિયાર પ્રદેશમાં પ્રખ્યાત છે. આ કાર્યક્રમમાં પ્રશાંત કેદાર જાદવે તૂરી બારોટ સમાજના સાંસ્કૃતિક યોગદાનની માહિતી આપી હતી. કાર્યક્રમમાં પ્રમુખ નટવર હેડાઉ, રાઘવજી માધડ ,સંજય થોરાટ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...