મહિલા કોર્પોરેટરોએ મુક્તિધામની મુલાકત લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરના મહિલા નગરસેવકોએ સેકટર 30 સ્થિત મુક્તિધામની મુલાકાત લીધી હતી. જ્યાં મહિલા કોર્પોરેટરોએ પક્ષીઓની સાર સંભાળ લીધી હતી. તેમજ નવા બની રહેલા સ્ટાફ ક્વાર્ટસ, લાકડા સાચવવાનું ગોડાઉન, નવા પતરા શેડ સહિતની માહિતી મેળવી હતી અને મુક્તિધામમાં થોડો સમય પસાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...