આઇઆઇટી ગાંધીનગર દ્વારા એડવેન્ચર કેમ્પનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} કેમ્પમાં વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું

સિટી રિપોર્ટર| અમદાવાદ

ઈન્ડિયનઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) ગાંધીનગરના સ્ટાફ ડેવલપમેન્ટ સેલ દ્વારા ઓફિસવર્કના સ્ટ્રેસમાંથી સ્ટાફને બહાર લાવવા માટે હિમંતનગરના જંગલોમાં આઉટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈઆઈટીના સ્ટાફે સ્પોટ્સ એક્ટિવિટી, દોરડાની મદદથી ક્લાઈબિંગ અને વિવિધ ફન ગેમિંગ દ્વારા એડવેન્ચર એક્ટિવિટી કરી હતી. આઈઆઈટીના 50 સ્ટાફ મેમ્બર્સે એડવેન્ચર એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. આઈઆઈટી સ્ટાફ ડેવલપમેન્ટ સેલ સ્ટાફ હેલ્ધી રહે તે માટે પ્રકારની એડવેન્ચર કમ હેલ્ધ રિલેટેડ એક્ટિવિટી હાથ ધરીને સ્ટાફ વચ્ચેના રિલેશનશિપ મજબૂત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...