• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ચરાડા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ટીબી અંગે જાગૃતિ કાર્યક્રમ

ચરાડા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ટીબી અંગે જાગૃતિ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરજિલ્લાના ચરાડા ગામે આવેલી કે જી હાઇસ્કૂલ ખાતે જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી અંગેના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં જીલ્લા ક્ષય કેન્દ્રના મોનિકાબેન જોષી, મંયક મિત્તક, જયેશ ઓઝા ઉપેન્દ્ર જગાંદણા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં ટીબીના રોગના લક્ષણો, નિદાન, સારવાર અંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...