ગજાનન સેવા સમિતિ દ્વારા ખાદ્ય સામગ્રીનું દાન અપાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે દાન અપાયુ હતું. છાત્રેશ્વરી તથા વાંટડામાં 75 લાભાર્થીઓને વિવિધ ખાદ્ય પદાર્થનું દાન અપાયુ હતું. જેમાં ચોખા 2 કિલો, ગોળ, કપાસીયા તેલ 1 કિલો ગ્રામ અને 500 ગ્રામ મગ સહિતની સામગ્રી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...