ચિલોડા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ચિલોડા સર્કલ પાસે આવેલા સેવા કેન્દ્ર દ્વારા શહેર વસાહત મહામંડળ તથા જિલ્લા ટ્રાફિક પોલિસ દ્વારા માર્ગ સલામતિ સપ્તાહ અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 પર વાહનના ડ્રાઇવર અને ક્લીનરની આંખની તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડ્રાઇવર અને ક્લીનરને આંખના ટીપા નિ:શુલ્ક અપાયા હતાં

અન્ય સમાચારો પણ છે...