સ્કૂલ ઓફ એચિવરમાં સ્પોટર્સ ડેની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કુડાસણ સ્થિત સ્કૂલ ઓફ એચિવર દ્વારા સ્પોર્ટસ ડેની ઉજવણી કરાઇ હતી. જેમાં બાળકોની શારીરીક, માનસિક અને બૌદ્ધિક રીતે ખીલે તેવા હેતુ સાથે વિવિધ રમતોનું આયોજન કરાયુ હતું. જેમાં થીમ બેઝ વિવિધ કાર્યક્રમ યોજાયા હતાં.તેમાં સ્કૂલ ગેમ, રીક્રિએશન ગેમ્સ અને એથ્લેટિક્સ સહિતની રમતો યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...