સેવાભાવી નાગરિકો પુરગ્રસ્ત વિસ્તારોની વહારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરનાસેવાભાવીઓએ પોતાના ઘરેથી અને આજુબાજુ ના રેહવાસીઓના ઘરેથી કપડા સહિતની રાહત સામગ્રી ઉઘરાવી હતી. જે સામગ્રીને સેક્ટર 12 સ્થિત જુનિયર સિટીજન કાઉન્સિલ સંસ્થામા આપવામાં આવી છે. તમામ સામગ્રીને બનાસકાંઠા પૂર પીડિતો માટે મોકલવામાં આવી છે. સેવામાં હિંમતસિંહ મેકવાન,મેહૂલ સોલંકી,વસંતભાઈ પરમાર,કિરીટભાઈ પરેરા, મહેન્દ્ર ભરાડા,સમાજિક કાર્યકર્તા વિજયસિંહ માજીરાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...