ગાંધીનગરની દીકરીએ કેયાએ MAT પરીક્ષા ટોપ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | દેશમા લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે MBAનો અભ્યાસ કરવા માટે અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે. ગાંધીનગરની દીકરી, કેયા ઉપાધ્યાયએ, મેનેજમેંટ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં (MAT) 800/800 માર્કસ લાવીને ગાંધીનગર શહેરનું નામ ઉજાગર કર્યું છે. દર વર્ષે આખા ભારતમાંથી અમુક છાત્રો 800/800 માર્કસ લાવી શકે છે. આ વર્ષે ગાંધીનગરની દીકરી કેયાએ આ પ્રતિષ્ઠિત યાદીમાં નામ નોંધાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...