તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar ખેલ મહાકુંભની જિ.કક્ષાની સ્પર્ધામાં ચૌધરી સ્કૂલના છાત્રોનું શ્રેષ્ઠ પ્રદર્શન

ખેલ મહાકુંભની જિ.કક્ષાની સ્પર્ધામાં ચૌધરી સ્કૂલના છાત્રોનું શ્રેષ્ઠ પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જે. એમ. ચૌધરી સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સારો દેખાવ કર્યો છે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અંડર-14માં દ્વિતીય, અંડર-17 a દ્વિતીય, અંડર- 17 bમાં તૃતીય અને ઓપન વિભાગની ટીમ દ્વિતીય નંબરે આવી છે. તો હેન્ડબોલ રમત સ્પર્ધામાં અંડર-17માં તૃતીય નંબર આવ્યો છે. આ તમામ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે.

અન્ય સમાચારો પણ છે...