તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar ઉદયપુર પર્પલ મેરેથોનમાં શહેરના ચાર રનર્સે દોડ પુરી કરી

ઉદયપુર પર્પલ મેરેથોનમાં શહેરના ચાર રનર્સે દોડ પુરી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | તાજેતરમાં ઉદયપુર ખઆતે આયોજીત પર્પલ મેરેથોનમાં ગાંધીનગરના ચાર રનર્સે ભાગ લઈને દોડ પુરી કરી હતી. અલ્ઝાયમરને કારણે વ્યક્તિ એની યાદશક્તિ ગુમાવી દે છે અને રોજબરોજની પ્રવૃતિમાં તકલીફ ઉભી થાય છે. આ વિશેની જાગૃતિ માટે ઉદયપુર સેલિબ્રેશન મોલમાં એક હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના જગત કારાણી, હિમાંશુ પટેલ, જગદીશ દુધાત અને રમેશબાબુએ ભાગ લઈને ફિનિશરનો મેડલ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...