તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજદીપસિંહને કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઓલ ઈન્ડિયા વાડો-કાઇ કરાટે ડૂ એસોસિએશન દ્વારા ગાંધીનગર જૂના સચિવાલય કેન્ટીન ખાતે કરાટે સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં રાજદીપસિંહ પ્રભાતસિંહ ચાવડાએ અંડર-9 વેજ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જેને લઈને વાડો કાઈ ગુજરાત બ્રાંચના ટેક્નિકલ ડિરેક્ટર શિહાન અરવિંદ રાણા અને ટ્રેનર દર્શન સુથારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...