તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar ચિલોડા હાઇ વે સાઇડની શાકમાર્કેટમાં રખડતા પશુઓનો ત્રાસ

ચિલોડા હાઇ-વે સાઇડની શાકમાર્કેટમાં રખડતા પશુઓનો ત્રાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિલોડાથી ગાંધીનગર તરફનાં માર્ગ પર સર્કલ પાસે શાકમાર્કેટનાં કારણે ટ્રાફિકની સમસ્યા તો રહે જ છે. પરંતુ શાક માર્કેટનાં વેપારીઓ દ્વારા ફેકવામાં આવતા કચરાનાં કારણે રખડતા પશુઓ પણ રોડ પર તથા ડીવાઇડર પર જ ધામા નાંખીને પડ્યા રહે છે. જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે. 3 દિવસ પહેલા જ આ જગ્યાએ ગાય વેગેનાર કાર પર પડતા અકસ્માત સર્જાયો હતો. તસવીર: જગમાલ સોલંકી

અન્ય સમાચારો પણ છે...