તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12 કર્મચારીઓનો 3 માસનો પગાર આપવામાં ધાંધિયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર મનપા દ્વારા આઇટીઆઇમાં ભરતી મેળો યોજીને ટેકનીકલ તથા કોમ્પ્યુટર ઓપરેટર્સની ભરતી થઈ હતી. કોર્પોરેશને પણ 12 કર્મચારીઓની એપ્રેન્ટીસ તરીકે ભરતી કરીને કામ પણ લેવાનું શરૂ કરી દીધુ. પરંતુ પગાર આપવાનું નામ જ લેતા નથી.

18મી મે બાદનો 3 માસનો પગાર જ અપાયો નથી. આ કર્મચારીઓએ રજુઆત કરી હતી. આ મુદ્દે ડીએમસી જે બી બારૈયા સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે આ મુદ્દે મને જાણ થતા તપાસ કરવામાં આવી છે. પગાર કેટલો આપવા મુદ્દે પરીપત્ર ન મળ્યો હોવાથી આ સમસ્યા સામે આવી છે. આઇટીઆઇમાંથી પરીપત્ર વાલીને વહેલી તકે પગાર કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...