• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • કાનૂની સેવા મંડળ દ્વારા સેકટર 2ના બગીચામાં મહિલા સેમિનાર યોજાયો

કાનૂની સેવા મંડળ દ્વારા સેકટર 2ના બગીચામાં મહિલા સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જિલ્લાકાનુની સેવા સત્તા મંડળ દ્વારા સેકટર 2માં મહિલા સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં પેરાલીગલ વોલન્ટીયર જયરામભાઇ સોની દ્વારા સમાજમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત ઘટી રહેલા સેક્સ રેસિયો, સાક્ષરતા દર માટે ઘડાયેલા કાયદા, મહિલા, બાળકો અને કિશોરીઓને લગતી જાણકારી સહિતની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...