શાળાની વિદ્યાર્થિનીઓની પોલીસ સ્ટેશનની મુલાકાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સેવાકુંજટ્રસ્ટ દ્વારા મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સેવાકુંજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા દંતાલી, ઉવરસદ અને કુડાસણની સરકારી પ્રાથમિક શાળાની 90 વિદ્યાર્થિનીઓને ઉજવણી કરવા અડાલજ પોલિસ સ્ટેશનની મુલાકાતે લઇ જવાયા હતાં. જેમાં પીએસઆઇએ વિદ્યાર્થિનીઓને પોલિસ સ્ટેશન અંગે વિવિધ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...