ચિલોડના ગ્રામ્યમાં બીજેપી દ્વારા તિરંગાયાત્રા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જીલ્લાનાચિલોડા ખાતે ભાજપ દ્વારા 15મી ઓગસ્ટે 71માં સ્વાતંત્ર દિવસ નિમિત્તેની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં કાર્યકર્તાઓ દ્વારા ડભોડા, લવારપુર, પ્રાંતિયા અને ચિલોડા સહિતના વિસ્તારોમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, ઉત્તરના ધારાસભ્ય અશોકભાઇ પટેલ અને જિલ્લા પ્રમુખ નૈલેષભાઇ શાહ સહિતના મહાનુભાવો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...