મધુર ડેરીના કર્મચારીઓ દ્વારા ફૂડ પેકેટની સહાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધુર ડેરીના કર્મચારીઓ દ્વારા ફૂડ પેકેટની સહાય

ગાંધીનગર | ગાંધીનગરજિલ્લા દૂઘ ઉત્પાદક સહકારી સંધ દ્વારા બનાસકાંઠા-પાટણના પુર પ્રભાવિત થયેલા લોકો માટે સૂકા નાસ્તાના ફૂડ પેકેટ અને કપડા મોકલાયાં છે. કિટૂસ કલેકટર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી પી દેસાઇ અને મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાના હસ્તે સ્વીકારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...