• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | દરવર્ષની જેમ વર્ષે ગાંધીનગરની પ્રથમ ઇંટ જ્યાં મુકાઇ

ગાંધીનગર | દરવર્ષની જેમ વર્ષે ગાંધીનગરની પ્રથમ ઇંટ જ્યાં મુકાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | દરવર્ષની જેમ વર્ષે ગાંધીનગરની પ્રથમ ઇંટ જ્યાં મુકાઇ હતી, ત્યાં શહેર વસાહત મહામંડળ દ્વારા તા. 2જી ઓગસ્ટે ગાંધીનગરનો 53મો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, મેયર પ્રવિણભાઇ પટેલ અને ધારાસભ્ય અશોકભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

વસાહત મંડળ દ્વારા ગાંધીનગરનો સ્થાપના દિવસ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...