પૂજન ફાઉ. દ્વારા ઝુપડપટ્ટીમાં ફુડ પેકેટવિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ¿ગાંધીનગરમાં પડેલા વરસાદમાં શહેરના પ્રભાવીત ઝુપડપટ્ટી વિસ્તારમાં ફુડ પેકેટ્સ પહોચાડાયાં હતાં. જેમાં સંસ્થાના પ્રમુખ રૂપેશભાઇ ગજ્જર અને પ્રજ્ઞાનબેન ગજ્જર દ્વારા શહેરના સેકટર 1,8,3,6ની ઝુપડપટ્ટીમાં ફુડ પેકેટ્સ આપ્યાં હતાં. જેમાં દાળ, ચોખા, ફ્રુટ, પુરી, ચવાણુ અને બિસ્કીટનું વિતરણ કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...