બ્રહ્મ સમાજનો ઇનામ વિતરણ કાર્યક્રમ મોકૂફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | શ્રીસમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું તા. 30મી જુલાઇને રવિવારે, સવારના 8થી 12 વાગ્યા દરમિયાન, ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.પરંતુ વધારે વરસાદના પગલે અને અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને હાલ પુરતો ઇનામ વિતરણ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...