સિનિયર સિટીઝન્સ કાઉ.દ્વારા સહાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સિનિયરસિટીઝન્સ કાઉન્સિલ દ્વારા ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ અને અસહાય લોકોને અતિવૃષ્ટીનો ભોગ બનતાં તમામ નાગરિકોને ફુડ પેકેટ આપવામાં આવ્યાં છે. જેમાં તાજી પુરી અને સુકીભાજીના 800 પેકેટ આપવામાં આવ્યાં હતાં. જેમાં સંસ્થાના પ્રમુખ હસમુખભાઇ શાહ, મંત્રી બી ડી શાહ તેમજ અન્ય સભ્યો સેવા કાર્યમાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...