• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પીયજમાં ઠાકોર સેનાએ રાહતસામગ્રી એકત્ર કરી બનાસકાંઠામાં અસરગ્રસ્તોને મોકલાવી

પીયજમાં ઠાકોર સેનાએ રાહતસામગ્રી એકત્ર કરી બનાસકાંઠામાં અસરગ્રસ્તોને મોકલાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | પીયજ ગામમાં ઠાકોર સેના દ્વારા સમગ્ર ગામમાંથી એકઠુ કરેલું અનાજ જેમાં બાજરી 28 મણ, બાજરી લોટ 13 મણ, ઘઉં 32 મણ, તથા લોટ18 મણ તથા ચોખા 32 મણ સહિત નાગરિકો માટે કપડા સહિતની જીવન જરૂરી ચિજવસ્તુઓ પુરગ્રસ્ત વિસ્તાર માટે મોકવામાં આવી છે. તેમજ બાળકો,મહિલા અને વડિલો માટે કપડા1400 નંગ તથા 50નંગ ગોદડા,10 નંગ ધાબળા તથા 2 નંગ થાળી ગ્લાસ તથા 700 સહિતની સામગ્રી તૈયાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...