સંત સરોવર ડેમના 19 દરવાજા ખોલી નાખવામાં આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંત સરોવર ડેમના 19 દરવાજા ખોલી નાખવામાં આવ્યા

પાટનગરને અડીને નીકળતી સાબરમતી નદી પર બાંધવામાં આવેલા સંત સરોવર ડેમના 19 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, તેની સાથે 90, 000 ક્યુસેકનો ધસમસતો પ્રવાહ સાબરમતીમાં અમદાવાદ તરફ વહેતો થયો છે. સંત સરોવરમાં પાણીની છલતી 55 મીટર પર મેન્ટેન કરવાનું અનિવાર્ય છે અને રાજસ્થાનમાં વ્યાપક વરસાદના પાણી ધરોઇ ડેમમાં આવતાં તેમાંથી પાણી સાબરમતીમાં ઠલવતા તે લાકરોડા વિયરને પાર કરીને ગાંધીનગર આવી પહોંચતા અહીંથી પણ નિકાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. તસવીર- કલ્પેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...