તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક પ્રવાસ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| શ્રીસમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક પ્રવાસનું આયોજન કરાયું છે. પ્રવાસ તા. 26મીને બુધવારે સવારે 5 વાગે ગાંધીનગરથી નિકળીને મહેમદાબાદ-સિદ્ધિ વિનાયક, રઢુ-કામનાથ મહાદેવ જ્યાં ઘીના ઘડાના દર્શન, સંતરામ મંદિર, માઇ મંદિર, ડાકોર, ચાંગ-પરાના શિવલિંગ, પિપલાવ-આશાપુરા મા અને જેતપુર સહિતના સ્થળોએ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...