તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્ટર-24ના વસાહતી પાણીથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાંપાણીની રામાયણ વધી રહી છે. જુના સેક્ટરોમાં ઓછા ફોર્સથી પાણી આવવાની બૂમો પડી રહી છે. સેક્ટર 24 આદર્શનગરમાં પૂરતા ફોર્સથી પાણી નહિં આવતુ હોવાથી કાર્યપાલક ઇજનેરને એક મહિના પહેલા રજૂઆત કરી હતી. બાંહેધરી આપવામાં આવી હતી કે પાણી પુરતા ફોર્સથી આવી જશે. પરંતુ કોઇ નિરાકરણ નહિં આવતા વસાહતિઓ લાલઘુમ થઇ ગયા છે અને આંદોલનનો માર્ગ અપનાવવાની ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...