તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2016ના પહેલાં ત્રણ મહિનામાં 8 હજાર વેબસાઈટ હેક કરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}2016ના ફર્સ્ટ ત્રણ મહિનામાં 8 હજાર વેબસાઈટ હેક કરાઈ

} નેટીઝનોમાંથી 48 ટકા સાયબર ક્રાઈમનો ભોગ બને છે

} સાયબર ક્રાઈમનો ભોગ બનનારા 40 ટકા લોકોને ખબર નથી પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે

} ભારતમાં દર મહિને 12.456 સાયબર ગુન્હાઓ નોંધાય છે

} 2012 સાયબર ગુન્હાઓ ધરપકડ કરાયેલા 1500 અપરાધીઓમાં 980 કોલેજીયન હતા.

} કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટે સાયબર ગુનાખોરી અંગે વાત કરી હતી.

3,00,000

1,49,254

71,780

22,060

13,301

2015

2014

2013

2012

2011

સિટી રિપોર્ટર @ahm_cbઆઈક્યુ ફોરમ ફોર જસ્ટિસ અને લાયન્સ ક્લબ અમદાવાદ સેન્ટ્રલ દ્વારા બ્રહ્માણી ફાર્મસી કોલેજ ખાતે યોજાયેલા સાયબર વર્કશોપમાં 200 વિદ્યાર્થીઓને સાયબર ગુનાખોરીથી સાવધાન રહેવા શું કરવું? તેમજ સાયબર ક્રાઈમ સદર્ભે અન્ય રસપ્રદ જાણકારીે સાયબર એક્સપર્ટ અર્પિત ગાંધી અને શરદ રાવલે આપી હતી. શરદ રાવલે કહ્યું કે, ‘તમારા એકાઉન્ટ વિશેની માહિતી ક્યારેય પણ કોઈ મેઈલ કે અન્ય પોપઅપ દ્વારા માંગવામા આવે તો શેર ના કરવી. આવી માહિતી હેકર્સ તમારા એકાઉન્ટને હેક કરવા માટે માંગતા હોય છે. ઓનલાઈન બેંક એકાઉન્ટના પાસવર્ડ ભૂલથી પણ શેર કરવા. તમામ પાસવર્ડ આલ્ફાબેટલી ડિફરન્ટ હોવા જોઈએ.

ગાંધીનગરની બ્રહ્માણી ફાર્મસી કોલેજ ખાતે‘સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ’માં

200 વિદ્યાર્થીઓએ સાયબર એક્સપર્ટ પાસેથી

માહિતી મેળ‌વી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો