તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી ઇવેન્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘ટેકનોલોજીકલ ચેલેન્જ’ થીમ પર યોજાશે IIT-Gn અમલ્થીયા

}કોન્ક્લેવ: /થીમ:ટેકનોલોજીકલચેલેન્જ.

કોન્ક્લેવમાં ઉદ્યોગજગત અને ભારતની વિવિધ ઈન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ પર્સનની ટોક યોજાશે.

}એક્ઝિબિશન /થીમ:ડેવલપમેન્ટથોટ ટેકનોલોજીકલ એન્ડ ઈનોવેશન.

ભારતમાં અને વિદેશમાં ટ્રેન્ડિંગ ટેક્નોલોજી અને યંગ માઈન્ડ દ્વારા થયેલા ઈનોવેશનનું એક્ઝિબિશન.

}સિમ્પોઝિયમ: /થીમ:ટેકનોલોજીઈન ડિફેન્સ એન્ડ ઈન્ટરનલ સિક્યોરિટી.

}રોબોમિલિટ્રિયા:

રોબોમિલિટ્રિયાઈવેન્ટમાં રોબોટને લગતી વિવિધ ઈવેન્ટનું આયોજન કરાશે સાથે વિવિધ ટેકનોલોજીકલ ક્વિઝનું આયોજન પણ કરવામાં આવશે.

સિટી રિપોર્ટર @ahm_cbઈન્ડિયનઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી(આઈઆઈટી)ગાંધીનગરની એન્યુએલ ટેક સમિટ‘અમલ્થીયા : 2016’ 22-23 ઓક્ટોબરે આઈઆઈટી ગાંધીનગરના પાલેજ કેમ્પસ ખાતે યોજાશે. વર્ષે ફેસ્ટની થીમ ‘ટેકનોલોજીકલ ચેલેન્જ’ રખાઈ છે. થીમ પર એક્ઝિબિશન અને એક્સપર્ટ ટોક યોજાશે. ઉપરાંત ‘ટેકનોલોજીકલ ચેલેન્જ’ થીમ પર કૉન્ક્લેવનું આયોજન કરાશે. સાથે પહેલી વાર ‘ટેકનોલોજી ઈન ડિફેન્સ એન્ડ ઈન્ટરનલ સિક્યોરીટી’ પર ટૉક યોજાશે. દરમિયાન આઈઆઈટી સ્ટુડન્ટ્સના ઈનોવેટીવ પ્રોજેક્ટનું પણ ડિસ્પ્લે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો