તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • પરિવર્તનના પ્રવાહમાં તણાવવું અણસમજની નિશાની: જૈનાચાર્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવર્તનના પ્રવાહમાં તણાવવું અણસમજની નિશાની: જૈનાચાર્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરનાસેકટર 22 જૈનદેરાસર ખાતે ચાતુર્માસ દરમિયાન બિરાજમાન જૈનાચાર્ય નરરત્ન સુરીશ્વરજીએ જણાવ્યુ હતું કે કોઇપણ પરંપરા તેના શ્રેષ્ઠ અનુયાયીઓથી ટકે છે. તે પરંપરા ધંધાની હોય કે ધર્મની. જૈન પરંપરા વિષેશ ગૌરવપદ એટલે છે કે ભગવાન મહાવીરના અનુયાયીઓ આટલા વર્ષોબાદ પણ પોતાની આચાર સંમ્પન્નતાને વળગી રહ્યા છે. વાહનના યુગમાં પદયાત્રા, બ્યુટીપાર્લરના યુગમાં પણ મસ્તક દાઢી મુછના વાળ ખેંચીને કાઢવાના વિગેરે નિયમોને દ્રઢ પણ વળગી રહ્યા છે, જડતા નથી સમજદારી છે. દુનિયા બદલાય એટલે આપણે બદલાવવું ફરજિયાત નથી જરૂરી હોય તો પરિવર્તન કરવું જોઇએ પણ પરિવર્તનના પ્રવાહમાં તણાવું અણસમજુ પણાની નિશાની છે.જૈન સાધુઓ સમજદાર હોય છે. સંસ્કૃત પ્રાકૃત જેવી મુળ શાસ્ત્રોની ભાષા પણ તેઓ શિખે છે અને ગ્રંથો ભણે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો