તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંત સરોવરના દરવાજે જોખમી વિસર્જન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંત સરોવરના દરવાજે જોખમી વિસર્જન...

ગાંધીનગરવાસીઓ સંત સરોવરની બહાર શ્રીજીનું વિસર્જન કરવા ઉમટી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક લોકો દરવાજા પર ચડીને જોખમી રીતે શ્રીજીનું સરોવરના પાણીમાં વિસર્જન કરીને જોખમ ખેડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોઈ રોકટોક થતી હોવાના કારણે લગાવેલા બોર્ડ શોભાના ગાંઠિયા જેવા સાબિત થઇ રહ્યા છે. તસવીર કલ્પેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો