તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ બ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગુજરાત સરકાર દ્વારા આપત્તી નિવારણ પખવાડીયુ ઉજવવામાં આવ્યુ હતું. જે અંતર્ગત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત આરજી પટેલ કન્યા શાળમાં જીવીકે 108 દ્વારા ઇમરજન્સી સર્વિસનું જીવંત નિદર્શન યોજાયુ હતું. જેમાં ધોરણ 9 અને 11ની ગ્રુપ લીડર તથા સમિતિની અન્ય વિદ્યાર્થીનીઓને 108ના પાઇલોટ રોબર્ટ ક્રિશ્ચચને એક ફોન કોલથી 15 મીનીટમાં અકસ્માતના સ્થળે પહોંચીને પ્રાથમિક સારવાર તથા નજીકના સારવાર કેન્દ્ર સુધીની કામગીરી અંગે સમજ અપાઇ હતી. પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થી હાજર રહ્યા હતાં.

આર જી પટેલ કન્યા શાળામાં જીવીકે દ્વારા નિદર્શન યોજાયુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો