તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ કે પટેલ ઇન્સ્ટિટ્યુટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ કે પટેલ ઇન્સ્ટિટ્યુટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ કે પટેલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંમેલન સમારોહ યોજાયો હતો. તેમાં 300 જેટલા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રસંગે ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર ડૉ. ભાવિન પંડ્યાએ વિદ્યાર્થીઓ અંગે કહ્યુ કે વિદ્યાર્થીઓ સંસ્થાના વિકાસના એક મહત્વના આધાર સ્તંભ છે. પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાસલ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.

એસ કે પટેલ ઇન્સ્ટિટ્યુટમાં એલ્યુમ્ની મીટ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો