તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | હ્યુમનવેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આર જી પટેલ કન્યા માધ્યમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | હ્યુમનવેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આર જી પટેલ કન્યા માધ્યમિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | હ્યુમનવેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આર જી પટેલ કન્યા માધ્યમિક શાળામાં કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં આયુષ પ્રોજેકટના પ્રોગ્રામ કન્વીનર રવિન્દ્ર ચૌધરીએ શાળાના 1583 બાળકોને કેન્સર અંગે માહિતી આપી હતી.તેમણે કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત‘જીતુ ક્યારે જાગશે’ ફિલ્મ દર્શાવાઇ હતી. સેમિનારમાં કેન્સરની પ્રાથમિક જાણકારી, સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના કેન્સર વિશે, મોઢાના કેન્સરની માહિતી તથા વ્યસનોથી શરિર પર થતી ગંભીર અસરો અંગે સમજ અપાઇ હતી.

હ્યુમન ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો