તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | સોસ્તરજૂથ સમાજ દ્વારા સેકટર 13 લીમ્બંચ ધામ ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | સોસ્તરજૂથ સમાજ દ્વારા સેકટર 13 લીમ્બંચ ધામ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સોસ્તરજૂથ સમાજ દ્વારા સેકટર 13 લીમ્બંચ ધામ ખાતે સમાજના તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તેમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમાં મેડીકલ ક્ષેત્રેની ઉચ્ચ માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર એમ ડી ડૉકટર થેયલી પ્રજ્ઞા શર્મા અને ભાવિકા પારેખનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

સોસ્તર જૂથ સમાજ દ્વારા ઇનામ વિતરણ સમારોહ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો