તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ ફટાફટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

જુસિકા દ્વારા સ્વજનોના શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર| જુનિયરસિટીઝન્સ કાઉન્સિલ દ્વારા ગત 2015થી ઓગસ્ટ માસ સુધીમાં અતિંમ સંસ્કાર કરવામાં આવ્યા હોય તેમના સ્વજનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મૃત્યુપામનાર વ્યક્તિના પાસપોર્ટ સાઇઝ ફોટો 1 વિગત સાથે આગામી તા. 18મીના સાંજ સુધીમાં સંસ્થા કાર્યાલય સેકટર 12 સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડ ખાતે પહોંચાડવાનું સંસ્થાના પ્રમુખે જણાવ્યુ છે. પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર બાદ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનો લાભ લેવા નાગરિકોને સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો