તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરઆરસેલે બે મદારીને તમંચા સાથે ઝડપી લીધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઆરઆરસેલની વી યુ ગડરીયાની ટીમ હિંમતનગર વિસ્તારમા ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સોને ઝડપી લેવા પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે મેક્ષ ગાડી માં બે વાદી સમાજના શખ્સો થેલામાં દેશી બનાવટનો તમંચો અને કાર્ટીસ લઇને ચિઠોડા આરટીઓ સર્કલે જવાના હતાં. ગાડીને રોકીને તપાસ કરતા અંદરથી કિશન વજાજી વાદી (રહે. જાયલા, તા ભિલોડા) અને નારણ રામજી વાદી (રહે. ચિઠોડા તા ભિલોડા)ને પકડ્યા હતાં. જ્યારે તેમની પાસે રહેલો મહેંદી રંગના બગલ થેલો ચેક કરતા દેશી બનાવટનો એક તમંચો કિંમત રૂ. 2500 અને બે જીવતા કારતુસ અંગ્રેજીમાં શક્તિમાન 12 એક્ષપ્રેસ લોંગ રેન્જ હાઇ વેલોસીટી 70 એમ એમ લોડેડ કિંમત રૂ. 100ના કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો