તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠાકોર સેનાએ રસ્તા પરથી ઉલેચી ગંદકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પદયાત્રીઓ પસાર, હવે ચાર દિવસ

સફાઇ ઝુંબેશ ચાલશે

ભાદરવીપૂનમે અંબાજીના દર્શન કરવા જતા હજારો પદયાત્રીઓની સેવા કરવા ઠેર ઠેર સેવાકેન્દ્રો ખોલીને તેમની સેવા કરાય છે. ત્યારે પદયાત્રીઓ દ્વારા ચા, પાણી, આઇસ્ક્રીમ આપવામાં આવે છે. જે રોડ ઉપર બાદમાં જોવા મળે છે. ત્યારે ગાંધીનગરના ટીંટોડા ગામની ઠાકોર સેના દ્વારા રોડ સાઇડમાં પડેલી ગંદકીને ઉલેચવામાં આવી હતી. ટીંટોડા ઠાકોર સેનાના દિવાનજીએ કહ્યું કે અંબાજી માતાજીના મંદિરે લાખ્ખો માઇ ભક્તો પદયાત્રા ચાલતા જાય છે. માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે. પરંતુ માઇભાઇ ભક્તોને સેવાકેન્દ્રો દ્વારા પુરી પાડવામાં આવતી ખાદ્ય સામગ્રીની સેવાથી રોડ સાઇડમાં ગંદકી થાય છે. મોટા પ્રમાણમાં પ્લાસ્ટીક અને પેપર કપ,પેપર ડીસ સહિતના કચરાને દુર કરવા ઠાકોર સેનાના યુવાનો દ્વારા સોમવારે ટીંટોડા, આદરજ રોડ ઉપર થયેલી ગંદકીને અભિયાન હાથ ધર્યુ હતું.

અભિયાન| અંંબાજી જતા પદયાત્રીઓને અપાયેલી ડીસો,પેપર કપ, પ્લાસ્ટિકથી ગંદકી ફેલાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો